Hari Tu Gadu Maru Mp3 Song Download
Hari Tu Gadu Maru Mp3 Download
Title : Hari Tu Gadu Maru
Singer : Unknown
Label : Sur Sagar
Category : Mandir (2007)
Duration : 07:25
Released : 01, May 2007
Description:
Hari Tu Gadu Maru Mp3 Song Download from Hari Tu Gadu Maru Album, Hari Tu Gadu Maru Song Sung by ,
Hari Tu Gadu Maru Song Ringtone Download.
Download Hari Tu Gadu Maru mp3 song in 128Kbps, 192Kbps and 320Kbps - in HD High Quality Audio Music.
Get This Song
Play This Song
Share This Song
Hari Tu Gadu Maru Song Lyrics
હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું
હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું
કાંઈ ના જાણું રે કાંઈ ના જાણું રે
કાંઈ ના જાણું
હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું
હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું
હે
ધરમ કરમના જોડીયા બડદિયા
હે
ધરમ કરમના જોડીયા બડદિયા
ધીરજની લગામ તાણું
કાંઈ ના જાણું
હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું
હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું
સુખ ને દુ:ખના પૈડા ઉપર
ગાડું ચાલ્યું જાયે
સુખ ને દુ:ખના પૈડા ઉપર
ગાડું ચાલ્યું જાયે
સુખ ને દુ:ખના પૈડા ઉપર
ગાડું ચાલ્યું જાયે
કદી ઉગે આશાનો સૂરજ
કદી અંધારું થાયે
કદી ઉગે આશાનો સૂરજ
કદી અંધારું થાયે
એ મારી મુજને ખબર નથી કાંઈ
એ મારી મુજને ખબર નથી કાંઈ
કયાં મા રૂઠે કાણું કાંઈ ન જાણું
હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું
હરી તું ગાડું મારું કયાં લઈ જાય કાંઈ ના જાણું
કયાંથી આવ્યો કયાં જવાનું
કયાં મારે રહેવાનું
કયાંથી આવ્યો કયાં જવાનું
કયાં મારે રહેવાનું
કયાંથી આવ્યો કયાં જવાનું
કયાં મારે રહેવાનું
અગમ નિગમનો ખેલ અગોચર
મનમાં મૂંઝાવાનું
અગમ નિગમનો ખેલ અગોચર
મનમાં મૂંઝાવાનું
એ હરતું ફરતું શરીર તો છે
એ હરતું ફરતું શરીર તો છે
પિંજર એક પુરાણું કાંઈ ના જાણું

You May Also Like
FAQs for Hari Tu Gadu Maru
Which label release Hari Tu Gadu Maru song ?
Hari Tu Gadu Maru is released under the label of Sur Sagar.
Whats the playtime (duration) of Hari Tu Gadu Maru song ?
Playtime of song Hari Tu Gadu Maru is 07:25 minute.
How can I download Hari Tu Gadu Maru song ?
You can download Hari Tu Gadu Maru song via click above download links.
Google Tags :
Hari Tu Gadu Maru Song Lyrics, Hari Tu Gadu Maru song download , Hari Tu Gadu Maru mp3 download , new song Hari Tu Gadu Maru download, Hari Tu Gadu Maru song download, Hari Tu Gadu Maru Mp3 Song In 128Kbps 192Kbps 320Kbps High Quality Download
© Copyright - DjPaji.Com.Se 2020 - 2026 All Rights Reserved