Kanudo Mangyo De Mp3 Song Download
Get This Song
Play Online
Share This Song
Kanudo Mangyo De Song Lyrics
કાનુડો માંગ્યો દેને જશોદા મૈયા
મોહન માગ્યો દેને
કાનડો માગ્યો દેને રે યશોદા મૈયા.
મોહન માગ્યો દે
આજની રાત અમે રંગભર રમશું
આજની રાત અમે રંગભર રમશું
આજની રાત અમે રંગભર રમશું
આજની રાત અમે રંગભર રમશું
પ્રભાતે પાછો માંગી લેને રે યશોદા મૈયા
મોહન માગ્યો દેને
કાનડો માગ્યો દેને રે યશોદા મૈયા
મોહન માગ્યો દેને
કાનડો માગ્યો દેને રે યશોદા મૈયા
મોહન માગ્યો દેને
જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
જવ તલ ભાર અમે ઓછો નવ કરીએ
ત્રાજવડે તોળી તોળી તોળી તોળી
ત્રાજવડે તોળી તોળી તોળી તોળી
ત્રાજવડે તોળી તોળી લે ને રે યશોદા મૈયા
મોહન માગ્યો દેને
કાનડો માગ્યો દેને રે યશોદા મૈયા
મોહન માગ્યો દેને
કાનડો માગ્યો દેને રે યશોદા મૈયા
મોહન માગ્યો દેને
You May Also Like
» Vadaladi Varsi Re [] » Mari Sheriethi Kankunvar [] » Morli To Chaali [] » He Raas Rame Rasiyo [] » Ame Maiyara Kans Raja Na [] » Jhoolan Morli Vaagi Re [] » Ramo Ramo Govaliya [] » He Ranglo Jamyo []FAQs for Kanudo Mangyo De
Which label release Kanudo Mangyo De song ?
Kanudo Mangyo De is released under the label of Sur Sagar.
Whats the playtime (duration) of Kanudo Mangyo De song ?
Playtime of song Kanudo Mangyo De is 07:10 minute.
How can I download Kanudo Mangyo De song ?
You can download Kanudo Mangyo De song via click above download links.